લોક ગાયિકા અલ્પાબેન પટેલે જાંબલી કુર્તીમાં કરાવ્યુ ખૂબ જ આકર્ષક ફોટોશૂટ, જુઓ વાઇરલ તસવીરો

ગુજરાતી કલાકારોની દુનિયામાં અલ્પાબેન પટેલે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. નાનકડા એવા પરિવારમાંથી આવતા અલ્પાબેન પટેલ આજે સમગ્ર વિશ્વમાં લોકસંગીતની છાપ ઊભી કરી રહ્યા છે. અલ્પાબેન પટેલ આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાનું સંગીત પીરસી રહ્યા છે. અલ્પાબેન પટેલે માત્ર પટેલ સમાજને જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતીઓને ગર્વ અપાવ્યો છે. આજ કારણથી અલ્પાબેન પટેલના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે.

થોડા સમય પહેલા મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંક્શન પ્રસંગે અલ્પાબેન પટેલે લોક ડાયરામાં હાજરી આપી હતી. સમગ્ર અંબાણી પરિવાર દ્વારા અલ્પાબેન પટેલ નું ખૂબ જ ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું તથા તેમને ભેટ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

સમગ્ર અંબાણી પરિવાર એ અલ્પાબેન પટેલના સંગીતના મન ભરીને વખાણ કર્યા હતા. આ લોક ડાયરામાં અલ્પાબેન પટેલ લોકસંગીતની રમઝટ જમાવી હતી તથા દરેક લોકોને મન મૂકીને નચાવ્યા હતા.તેઓ હંમેશા પોતાના સોશિયલ મીડિયા દ્વારા લોક ડાયરાની અનેક તસવીરો તથા ફોટોશૂટ શેર કરતા હોય છે જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળે છે.

હાલમાં જ અલ્પાબેન પટેલે જાંબલી કલર ની કુર્તીમાં ફોટોશૂટ કરાવ્યું હતું. આ સાથે તેને ખૂબ જ આકર્ષક પોઝ પણ આપ્યા હતા. લોકોને તસવીર સાથે સાથે તેમના આપેલા પોઝ પણ લોકોને ખૂબ પસંદ આવ્યા હતા. આ સાથે તેણે પહેરેલો નેકલેસ પણ લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. તેણે તસવીરમાં ગોકુળમાં ટહુક્યા મોર નામનું સોંગ પોસ્ટ કર્યો હતો આ ગીતે તમામ લોકોના દિલ જીતી લીધા હતા. સાથે સાથે તેમણે કેપ્શનમાં રાધા કૃષ્ણ લખી જાંબલી હાર્ટ મુક્યું હતું જોકે અલ્પાબેન પટેલ રાધાકૃષ્ણ પ્રત્યે અપાર શ્રદ્ધા તથા વિશ્વાસ ધરાવે છે. હાલમાં તો તેમની આ તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે

Related Posts

ગોવિંદાની ભત્રીજી આરતીનું સાસરિયામાં ભવ્ય સ્વાગત, અભિનેત્રીએ બતાવી પિયાના ઘરની ઝલક બતાવી, જુઓ…

આરતી સિંહે તેના સાસરિયાં ઘરમાં દેખાડી ઝલક દીપકની કન્યાનું થયું ભવ્ય સ્વાગત 25 એપ્રિલના રોજ લગ્ન કરનારી આરતી સિંહનું નામ પણ પિયાના ઘરે સ્થાયી થયું છે તેણીના…

અમિતાભ બચ્ચનને તેમની 16 મહિનાની પૌત્રી આરાધ્યાએ આવું પવિત્ર કાર્ય કરાવ્યું હતું, આ જાણીને તમે પણ ચોંકી જશો.

અમિતાભ બચ્ચન અને આરાધ્યા: બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન અને તેની પત્ની ઐશ્વર્યાની પુત્રી આરાધ્યા સમગ્ર બચ્ચન પરિવારની પ્રિયતમ છે. દાદા અભિતાભ બચ્ચન પણ તેમની પૌત્રી આરાધ્યા બચ્ચનને…

Video: હવે બીચ પર અંજલિ અરોરાએ કર્યું આવું વર્તન, શું BJP નેતા BF સાથે માલદીવ પહોંચ્યા છે?

Anjali Arora Viral Video: સોશિયલ મીડિયા સેન્સેશન અંજલિ અરોરા છેલ્લા કેટલાક સમયથી લોકોમાં ચર્ચાનો વિષય છે. 1 એપ્રિલ, 2024 ના રોજ, તેણે તેના ઇન્સ્ટા સ્ટોર દ્વારા લોકોને…

‘હું રડું છું, મને ખરાબ લાગે છે’, જ્યારે કેટરીના કૈફે એક્સ રણબીર કપૂર સાથેના સંબંધો વિશે ખુલીને કહ્યું- આલિયા મિત્ર છે પણ દીપિકા….

કેટરીના કૈફે પોતાના એક જૂના ઈન્ટરવ્યુમાં દીપિકા પાદુકોણ અને આલિયા સાથેના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. કેટરિના કૈફ (છબી: કેટરિના/ઇન્સ્ટા) બોલિવૂડ એક્ટર રણબીર કપૂર તેની દમદાર…

અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા બાદ મલાઈકાએ આપ્યો કરારો જવાબ, કહ્યું- મને કોઈ ફરક પડતો નથી મારા જેવી…

વર્ષ 2024નું ફેશન વીક લાખમાં આયોજિત કરવામાં આવ્યું છે અને બોલિવૂડ અભિનેત્રીઓ સિવાય બોલિવૂડની ડાન્સિંગ ક્વીન તરીકે જાણીતી મલાઈકા અરોરા પણ આવી પહોંચી હતી અને અહીં તેણે…

આલિયા ભટ્ટે પોતાની નોકરાણી માટે રાખી બર્થડે પાર્ટી, હાઉસ હેલ્પરને ફેમેલીની જેમ વર્તે છે અભિનેત્રી…

રણબીર રેલિયાએ હાઉસ હેલ્પનો જન્મદિવસ ઉજવ્યો, અડધી રાત્રે ઘરની નોકરાણીને સરપ્રાઇઝ પાર્ટી આપી સ્ટાફ સાથે પરિવારની જેમ વર્તે શ્રીમતી કપૂર રાહાની માતા કેરોલને ખૂબ પસંદ કરે છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *