ગોવિંદાની ભાણી આરતી સિંહે દિપક ચૌહાણ સાથે મુંબઈના ઇસ્કોન મંદિરમાં કર્યા લગ્ન, જુઓ વાયરલ વિડિયો

હાલમાં બોલીવુડના અનેક અભિનેતા અને અભિનેત્રીઓ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ રહ્યા છે આ માહોલ વચ્ચે ટીવી શો ની અભિનેત્રી આરતી સિંહે મુંબઈના બિઝનેસમેન દિપક ચૌહાણ સાથે લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આ લગ્ન ખૂબ જ ધામધૂમ અને શાનદાર રીતે કરવામાં આવ્યા હતા. આરતી સિંહે વર્ષોથી દીપક ચૌહાણ સાથે લગ્ન કરવાનું સપનું જોયું હતું આખરે તે 25 એપ્રિલ ના રોજ પૂર્ણ થયું હતું. આ લગ્નનું આયોજન જુહુ ના ઇસ્કોન મંદિરમાં કરવામાં આવ્યું હતું. એમાં સંપૂર્ણ મંત્રોચ્ચાર તથા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કરવામાં આવ્યા હતા.

 

હાલમાં તો આ શાનદાર અને ભવ્ય લગ્નની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં લોકો ખૂબ લાઈક અને કોમેન્ટ કરી નવા લગ્ન જીવન માટે અભિનંદન પાઠવી રહ્યા છે. આ લગ્ન દરમિયાન આરતી સિંહના અનેક લુક સામે આવ્યા હતા. વાયરલ તસવીરોમાં આરતી સિંહ પોતાના લગ્ન ફેરા માટે રેડ લેંઘો પસંદ કર્યો હતો.જે જોતા ની સાથે જ લોકો આરતી સિંહના દિવાના બની ગયા હતા. આ બાદ તેણે પિંક સાડીમાં દરેક લોકોના હોશ ઉડાવી દીધા હતા. જેની તસવીરો વાયરલ થતાની સાથે જ લોકોએ આરતી સિંહની સુંદરતાના મન ભરીને વખાણ કર્યા હતા.

 

આરતી સિંહના હસબન્ડ શેરવાની માં ખૂબ હેન્ડસમ અને સુંદર લાગી રહ્યા હતા તેણે પણ પોતાની સુંદરતાથી દરેક લોકોને જોવા પર મજબૂર કરી દીધા હતા. આ બંનેની જોડીને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ લગ્નમાં ભાવુકતાના અનેક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા જ્યારે દિપક આરતીના ગળામાં મંગળસૂત્ર પહેરાવે છે ત્યારે આરતી ની આંખમાં આંસુ જોવા મળ્યા હતા.આ દ્રશ્ય એ તમામ લોકો ને રડાવી દીધા હતાં. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Related Posts

મોડી રાત્રે એક્સ પતિ અરબાઝના ઘરે પહોંચી મલાઈકા અરોરા, લોકોએ કહ્યું- તો પછી તલાક શું કરવા…

મલાઈકા અરોરા મોડી રાત્રે પોતાના પૂર્વ પતિના ઘરની બહાર જોવા મળી હતી, જ્યારે મલ્લ તેના પૂર્વ પતિને મળવા પહોંચી હતી, ત્યારે લોકોએ કહ્યું હતું કે તે અરહાનને…

‘રામાયણ’ ફિલ્મના સેટ પરથી ફર્સ્ટ લુક થયો લીક, રામ-સીતાના કિરદારમાં જોવા મળ્યા રણબીર અને સાઈ પલ્લવી…

આપણે ઘણા સમયથી આ સમાચાર સાંભળી રહ્યા છીએ કે નીતીશ તિવારીની રામાયણમાં રણબીર કપૂર રામનો રોલ કરશે એવા સમાચાર પણ આવ્યા હતા કે રણબીર કપૂરનો લુક ટેસ્ટ…

‘મને મેકઅપ રૂમમાં બંધ કરી દીધી…’ ટીવી એક્ટ્રેસ ક્રિષ્ના મુખર્જીએ પ્રોડ્યુસર પર લગાવ્યો ઘંભીર આરોપ…

થોડા સમય પહેલા અમે જોયું કે તારક મહેતાના સેટ પર કેવી રીતે અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો તેમની ચૂકવણી અટકાવવામાં આવી હતી અને તેમને હેરાન કરવામાં આવ્યા હતા,…

દીપિકા પાદુકોણે તેના પરિવારને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે

દીપિકા પાદુકોણ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે, જેને આજે દરેક વ્યક્તિ સારી રીતે જાણે છે, તેણે અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી છે, જેના કારણે તે અવારનવાર…

અભિષેક બચ્ચન ઐશ્વર્યા રાયના બોયફ્રેન્ડની યાદીમાં નહોતું, તે બચ્ચન પરિવારની વહુ કેમ બનવા માંગતો ન હતો?

ઐશ્વર્યા રાય-અભિષેક બચ્ચન વેડિંગ એનિવર્સરી: ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાયે 20 એપ્રિલ 2007ના રોજ બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના પુત્ર અભિનેતા અભિષેક બચ્ચન સાથે લગ્ન…

રિંકુ સિંહ અને સુહાના ખાનની નિકટતા વધી, શાહરૂખે આપ્યું ચોંકાવનારું નિવેદન….

કોલકાતા નાઈટ રાઈડર્સની ફેમસ બેટ્સમેન રિંકુ સિંહ સુહાના ખાન સાથે લગ્ન કરવા જઈ રહી છે, આ સમાચારને લઈને શાહરુખ ખાને એવું નિવેદન આપ્યું કે સાંભળીને તમારા પગ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *